*આધુનિક સમયમા કમ્પ્યુટર નુ મહત્વ*
વિજ્ઞાનની એક મહાન સંત એટલે કોમ્પ્યુટર આજે તો કોમ્પ્યુટર વગર માનવ જીવન ની કલ્પના જ કરી શકતી નથી હવે ડગલેને પગલે જગ્યાએ ઉપયોગ થવા લાગ્યો છે આમ આજનો યુગ ખરેખર કોમ્પ્યુટર યુગ છે આજે ઝડપી યુગમાં માનવી ના કામો આજે કોમ્પ્યુટર કરે છે જોકે આજે વીજળીના બીલ ટેલીફોનના બીલ રેલવેની ટિકિટો ઓનલાઈન ફોર્મ ભરવાનું આજે અભ્યાસ પણ કોમ્પ્યુટર દ્વારા પ્રાપ્ત થાય છે પરીક્ષા પણ આપી શકાય છે આપણા જિલ્લાના લગભગ તમામ ક્ષેત્રોમાં કોમ્પ્યુટર નો પ્રવેશ થઇ ચૂક્યો છે.
ઘણી જગ્યાએ ડોક્ટર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને દુકાનદારો વગેરે પણ આજે પોતાના કોમ્પ્યુટર રાખતા થયા છે શહેર માટે કોમ્પ્યુટર ના વર્ગો જોરદાર ચાલી રહ્યા છે ત્યારે વિશાળ રેડિયો વિડિયો કેસેટો પણ એક ઇલેક્ટ્રોનિક સાધન છે તેમની મદદથી આપણે જ તે કામ પણ ઓછી મહેનતે અને અત્યંત ઝડપથી કરી શકે છે કોમ્પ્યુટર ઝડપથી લખી શકે છે છાપી શકે છે તેમ જ ગણતરી અને પૃથ્થકરણ કરી શકે છે પણ માહિતી સંઘરી રાખે છે અને જરૂર પડે ત્યારે જરૂરી માહિતી પૂરી પાડે છે તે આપેલી માહિતીના આધારે યોગ્ય નિર્ણય છે કોમ્પ્યુટર માણસની જેમ આપણે કરી શકે છે ઇન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ થતી ઈ-મેઈલ સેવા કોમ્પ્યુટર જ આભારી છે કોમ્પ્યુટર આપણી જેમ આમ કોમ્પ્યુટર આપણને ઘણો ઉપયોગી બને છે પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે તેની પાસે પોતાની બુદ્ધિ હોતી નથી તે મંત્ર આપેલા આ દેશોનો જ વફાદારીપૂર્વક પાલન કરે છે આપણે તેને સૂચનાઓ આપવામાં ભૂલ કરી ટીમ શકે એ તો કોમ્પ્યુટર પણ ભૂલો કરે છે અથવા કામ આપતું બંધ થઈ જાય છે માટે કોમ્પ્યુટર આપણા નિયંત્રણમાં રહેવું જોઈએ પણ કરી શકે છે.
કોમ્પ્યુટર કેટલીક આગવી લાક્ષણિકતાઓ છે તે કીધેલું કામ ઝડપથી કરી શકે છે તેને કદી થાક લાગતો નથી કે કંટાળો આવતો નથી તેનો માવો ચાલુ રાખો તો તેને કામ આપતા રહો તો તે કામ કર્યા જ કરે છે કોમ્પ્યુટર ખૂબ જ ઉત્સાહપૂર્વક કામ કરે છે તેને આપવામાં આવેલી સૂચનાઓ બરાબર હોય તો તે પોતાની કામગીરીમાં કદી ભૂલ કરતો નથી કોમ્પ્યુટર તેને આપવામાં આવતી સૂચનાઓ પ્રમાણે વર્તે છે કોમ્પ્યુટર પર આપણે પત્ર ટાઈપ કરી શકીએ છીએ આપણા વ્યવસ્થા ભાઈ નો હિસાબ રાખી શકે છે.
ફિલ્મ જોઈ શકે તે રમતો રમી શકીએ છીએ.આજે વિવિધ ક્ષેત્રોમાં કોમ્પ્યુટર બહોળા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે યુદ્ધ અને સંરક્ષણ ને લગતા તમામ વિભાગોમાં કોમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે જે સંશોધન ક્ષેત્રમાં પણ તેનો ઉપયોગ થાય છે જુદા જુદા ગ્રહો તારાઓ વગેરે રહસ્ય સમજવા માટે અવકાશમાં ગ્રહો અને આનો મોકલ્યા છે તેમાં કોમ્પ્યુટર નું મોટું યોગદાન રહેલું છે આધુનિક શાળામાં ગ્રહોની મદદ લેવામાં આવેલી તસવીરો નો કોમ્પ્યુટરની મદદ વડે વિશ્લેષણ કરવામાં આવે છે તેના પરિણામે હવામાન વિશે સચોટ માહિતીઓ માણી શકે છે દવાખાનામાં પણ આજે કોમ્પ્યુટરનો ઉપયોગ ઘણો થઈ રહ્યો છે ઘણી દવાઓના નામ કોમ્પ્યુટરમાં જોઈને આપવામાં આવે છે.
બ્લડ બેન્ક પણ તેનો ઉપયોગ કરે છે જેના દ્વારા મુશ્કેલીઓ તરત જ કમ્પ્યુટર દ્વારા મળી રહે છે વેપાર-ઉદ્યોગ ફેર અને રમતગમત ક્ષેત્રે પણ કોમ્પ્યુટરનો વ્યાપક કરવામાં આવ્યો છે કોમ્પ્યુટર કીબોર્ડ માઉસ પોઈન્ટર જેવા વિવિધ ભાગો હોય છે કે માઉસ દોરવા માટે પણ ઉપયોગી છે તો માહિતી કે આકૃતિ જોઈ શકાય છે પોઇન્ટની મદદથી પત્રકે રિપોર્ટ આપી શકાય છે આ યુગમાં કોમ્પ્યુટર દુનિયાને સમગ્ર માહિતી મળી શકે છે.આમ કોમ્પ્યુટર આપણને ઘણો ઉપયોગી બને છે પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે તેની પાસે પોતાની બુદ્ધિ હોતી નથી તે મંત્ર આપેલા આ દેશોનો જ વફાદારીપૂર્વક પાલન કરે છે આપણે તેને સૂચનાઓ આપવામાં ભૂલ કરીએ તો કોમ્પ્યુટર પણ ભૂલો કરે છે અથવા કામ આપતું બંધ થઈ જાય છે માટે કોમ્પ્યુટર આપણા નિયંત્રણમાં રહેવું જોઈએ.
Thank you🙏
ReplyDelete